શોધખોળ કરો
પાવાગઢ મંદિરમાં બાંધકામ કામ ચાલી રહ્યું હોવાથી 13 થી 17 ડિસેમ્બર સુધી મંદિર બંધ, જુઓ ગુજરાતી ન્યુઝ
પાવાગઢ મંદિર 13 થી 17 ડિસેમ્બર સુધી બંધ રહેશે. મંદિરમાં બાંધકામ કામ ચાલી રહ્યું હોવાથી 3 દિવસ મંદિર રહેશે બંધ. વાયબ્રન્ટ સમિટ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુબઈમાં રોકાણકારો સાથે કરી બેઠક. દુબઈના બે દિવસીય પ્રવાસે હતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ. સુરતી ઊંધિયાના ભાવમાં 40 ટકાનો કરાયો વધારો. માર્કેટમાં શાકભાજીના ભાવ વધતા સુરતી ઉંધીયું થયું મોંઘુ. ગોધરામાં ગટરના પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ. પાલિકાએ 45 દિવસમાં કાયમી ગટરના પાણીના નિકાલની આપી ખાતરી.
Tags :
Gujarati News Gujarat Vadodara Suicide Police Gujarat News ABP ASMITA ABP News State Friday Yuvati ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Mass Misdemeanor ABP Newsગુજરાત
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
આગળ જુઓ
















