શોધખોળ કરો
ભરૂચ: સજોદની હાઇસ્કુલના આચાર્યે આપઘાત કર્યો, પોલીસ તપાસ શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
ભરૂચના સજોદની હાઇસ્કુલના આચાર્યે આપઘાત કર્યો છે. આ આત્મહત્યા બાદ શિક્ષણ વિભાગમાં સોંપો પડી ગયો હતો. પગુથણ ગામ પાસેથી ઝાડ પર લટકયો હતો મૃતદેહ. મૃતદેહ પાસેથી ડાયરી મળી છે. જેમાં વધુ વિગતો સામે આવી તેવી શક્યતા વર્તાઈ રહી છે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















