શોધખોળ કરો
લીંબડીમાં ભવ્ય જીત બાદ પણ ભાજપના ઉમેદવારે કેમ ન કરી ઉજવણી?
લીંબડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાની જીત થઇ છે. ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને 88928મત મળ્યા હતા.જયારે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરને 56878 મત મળ્યા હતા. 32050 મતથી ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. જોકે, ભાજપના કાર્યકરના નિધનના કારણે તેમણે ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો હતો. કિરીટસિંહ રાણાએ મતદારોનો આભાર માન્યો હતો.
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















