શોધખોળ કરો

Kheda News: ખેડા જિલ્લા અને તમામ તાલુકા પંચાયતના ભાજપે ઉમેદવાર કર્યા જાહેર

ખેડા જિલ્લા,તાલુકા અને નગરપાલિકા માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોના નામની યાદી. ખેડા જિલ્લા પંચાયતની 41 બેઠકો માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે નડીયાદ તાલુકા પંચાયતની 22, મહેમદાવાદ તાલુકા પંચાયતની 26, માતર તાલુકા પંચાયતની 20 અને ઠાસરા તાલુકા પંચાયતની 22 બેઠકો માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે.. તો ખેડા અને મહુધા તાલુકા પંચાયતની 18-18 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા.. વસો તાલુકા પંચાયતની 16, તો ગળતેશ્વર તાલુકા પંચાયતની 18 બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.. જ્યારે ફાગવેલ તાલુકા પંચાયતની 16 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા.. કપડવંજ નગરપાલિકાના છ વોર્ડની 23 બેઠકો, જ્યારે કઠલાલ નગરપાલિકાના છ વોર્ડ માટે 24 અને ઠાસરા નગરપાલિકાના છ વોર્ડના 19 બેઠકોના ઉમેદવાર જાહેર કરાયા.. કણજરી નગરપાલિકાના છ વોર્ડના 24 ઉમેદવારોના નામ જાહેર કરાયા.. ખેડા જિલ્લા પંચાયતની જાહેર થયેલી 41 પૈકી છથી સાત જેટલા ચહેરાઓને રિપિટ કરાયા છે.. ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઉપ પ્રમુખ બંન્નેની ટિકિટ કપાઈ છે.. તો માતર તાલુકા પંચાયતના પ્રમુખ અમિત પરમાર પર પક્ષે ફરીથી વિશ્વાસ રાખીને ટિકિટ આપી છે.. ગળતેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ ઈશ્વરસિંહને ટિકિટ આપવામાં આવી છે.. તો ખેડા તાલુકા પંચાયતની બેઠક માટે પ્રતિક પટેલને ટિકિટ અપાઈ.. તો નડીયાદ મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે પ્રદેશ ભાજપે 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા. 

ગુજરાત વિડિઓઝ

Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

PFનું જૂનું એકાઉન્ટ થઈ ગયું છે બંધ? આ રીતે ટ્રાન્સફર કરો પૈસા, EPFOએ સરળ કરી પ્રક્રિયા

PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય

પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

Embed widget