શોધખોળ કરો
અમરેલીના ખાંબા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત પેનલે મારી બાજી
અમરેલીના ખાંભા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું હતું. આ યાર્ડની ચૂંટણીમાં સહકારી યાર્ડની 15 બેઠકોમાંથી 10 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલે કબ્જે કરતા યાર્ડમાં ભાજપએ બાજી મારી હતી.જેમાં ખેડૂત પેનલની 10 માંથી 9 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલે જીત હાંસિલ કરી હતી અને અને ખરીદ વેચાણ વિભાગની એક બેઠક ભાજપ તરફી બિન હરીફ થતા ભાજપે યાર્ડની 10 બેઠકો પર કબજો મેળવ્યો હતો. તો બીજી કોંગ્રેસના ગઢ ગણાતા યાર્ડમાં આ વખતે કોંગ્રેસના ફાળે માત્ર 5 બેઠકો જ આવી હતી
ગુજરાત
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ






















