શોધખોળ કરો
વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપનો આજથી વન-ડે, વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ
આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વન ડે વન ડિસ્ટ્રિક્ટ યોજનાનો પ્રારંભ તાપી જિલ્લાના વ્યારા ખાતેથી કરાવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ બેઠકોનો દોર ચાલશે. સહકારી આગેવાનો, ખેડૂતો, સમાજના આગેવાનો, સાધુ સંતો સહિત વેપારી ઉદ્યોગપતિ જોડે બેઠકો કરશે. આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે રણનીતિ બનાવી ગ્રાઉન્ડ લેવલની તૈયારી શરૂ કરી દીધી.
ગુજરાત
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
આગળ જુઓ




















