શોધખોળ કરો
છોટાઉદેપુરઃ એસટી બસમાં 100થી વધુ વિદ્યાર્થીઓને ભરીને જતા હોવાનો વીડિયો થયો વાયરલ
છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓથી ખિંચોખિચ ભરેલ બસનો વીડિયો વાયરલ થયો છે. બસમાં બેસવાની જગ્યા ન મળતા કેટલાક વિદ્યાર્થીઓ ઉભા છે તો કેટલાક સીટ પર બેઠ્યા.તો અમુક વિદ્યાર્થીઓ માસ્ક વિના પણ જોવા મળી રહ્યા છે. બસમાં સોશિયલ ડિસ્ટન્ટિંગના નિયમોનો ભંગ થતો જોવા મળી રહ્યો છે.એક તરફ રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી સ્કૂલમાંથી કેસ સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ આ દ્વશ્યો ચિંતા વધારે તેવા છે.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















