શોધખોળ કરો
ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, જાણો ક્યા શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા?
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 575 કેસ નોંધાયા છે..તો અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 131 કેસ નોંધાયા. કોરોનાએ ફરી માથુ ઉંચકતા અમદાવાદમાં કોરોના ટેસ્ટ માટે લોકો દોડ લગાવી રહ્યા છે...અમદાવાદ વિવિધ વિસ્તારોમાં આવેલ ડોમમાં વહેલી સવારથી જ લોકો લાઈન લગાવી રહ્યા છે
ગુજરાત
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















