શોધખોળ કરો
રાજ્યમાં શનિવારે એક દિવસમાં સૌથી વધુ 960 કેસ નોંધાતા ફફડાટ, જુઓ વીડિયો
રાજ્યમાં શનિવારે રેકોર્ડ બ્રેક 960 કેસ નવા કેસ નોંધાયા હતા. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 47467 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 19 લોકોનાં મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 34005 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે 900થી વધુ કેસ નોંધાયા છે.રાજ્યમાં મૃત્યુઆંક 2127 પર પહોંચ્યો છે.
ગુજરાત
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
આગળ જુઓ


















