શોધખોળ કરો
અરવલ્લી: મોડાસા અને વાત્રકમાં આવેલા કોવિડ સેન્ટર બંધ કરાતા લોકોને મુશ્કેલી
રાજ્ય સરકારે ટ્રસ્ટ સંચાલિત હોસ્સ્પીલમાં એમઓયુ આધારિત જિલ્લામાં ચાલતા કોવીડ કેર સેન્ટરો બંધ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલા વાત્રક અને મોડાસા ખાતેના કોવીડ સેન્ટર બંધ કરવામાં આવતા લોકો માટે મુશ્કેલી ઉભી થઇ છે. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના કેસો ૮૫૦ થી વધુ નોધાઇ ચુક્યા છે ત્યારે હવે જિલ્લામાં કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પણ કોરોને વિદાય લીધી નથી.
ગુજરાત
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ


















