શોધખોળ કરો
દ્વારકાના ખંભાળિયામાં ગેસ લીક બાદ સિલિન્ડર બ્લાસ્ટ, જુઓ વીડિયો
દ્વારકાના ખંભાળીયા કોઠા વિશોત્રી ગામમાં એક મકાનમાં ગેસ લીકેજ બાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ગેસ સિલિન્ડરમા બ્લાસ્ટ થવાના કારણે ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઇ નહોતી.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















