શોધખોળ કરો
તાપીના ખેડૂતોએ કરી કાળા ડાંગરની ખેતી, જુઓ વીડિયો
તાપી જિલ્લામાં કાળા ચોખાની ખેતીનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને આ પ્રયત્નને સફળતા પણ મળી છે. આરોગ્યપ્રદ આ ચોખાની ખેતી ખેડૂતોની સારી કમાણી કરાવી શકે છે. ડાંગરની પારંપારિક ખેતીમાં હવે તાપીના ખેડૂતો નવીન ટેકનોલોજિનો ઉપયોગ કરી રહ્યા છે. વ્યારા તાલુકાના ખૂટાડીયા ગામના અજયભાઇ ગામીતે ખેતીમાં કંઈક નવતર પ્રયોગ કરવાની ધગશ સાથે કાળા ડાંગરની ખેતીમાં હાથ અજમાવતા તેમને સફળતા મળી છે.
ગુજરાત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
આગળ જુઓ


















