શોધખોળ કરો
વાપી GIDCના થર્ડ ફેસની HRD અને HP ટ્રેડિંગ કંપનીમાં ભીષણ આગ, જુઓ વીડિયો
વલસાડમાં વાપી GIDCમાં આવેલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. થર્ડ ફેસમાં આવેલ કંપનીમાં આગ લાગતા ધૂમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે.જો કે હાલ તો ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ટીમ સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા છે. અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
રાજકોટ
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge: ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
આગળ જુઓ
















