શોધખોળ કરો
આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરુ થશે. આજથી ટેકાના ભાવે બાજરી, મકાઈ, ડાંગરની ખરીદીની પ્રક્રિયા શરુ થશે. મગફળી વેચવા ઇચ્છુક લોકો 31 ઓક્ટોબર સુધી નોંધણી કરાવી શકશે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















