શોધખોળ કરો
ફાયર સેફ્ટી મુદ્દે સરકારનું કડક વલણ, માત્ર 10 ટ્યુશન ક્લાસમાં જ ફાયર સેફ્ટીની NOC
સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં 20 વિદ્યાર્થીઓના મોત થયા હતા. જે બાદ સરકારે દરેક ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટીની NOC ફરજિયાત કરી છે. પરંતુ અમદાવાદમાં 2400 ટ્યુશન ક્લાસમાંથી માત્ર 10 ટ્યુશન ક્લાસમાં જ ફાયર સેફ્ટીની NOC છે.
ગાંધીનગર
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
આગળ જુઓ















