શોધખોળ કરો
Gujarat bypoll: ગઢડા શહેરમા ઢોલ સાથે વાજતે ગાજતે લોકોએ કર્યુ મતદાન
બોટાદ: ગઢડા વિધાનસભા 106 બેઠક પર મતદારો માં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકશાહી ના આ પર્વ માં તહેવાર હોય તે રીતે ઢોલ વગાડી અનેરા ઉત્સાહ સાથે લોકો મતદાન મથક પર પહોંચ્યા. વોર્ડ નંબર 2 ના મતદારો મોટી સંખ્યામાં વાજતે ગાજતે મતદાન મથકે પહોંચી મત આપ્યા હતા.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
આગળ જુઓ


















