રાજ્યના આરોગ્ય બજેટમાં મામૂલી વધારો કરાયો છે. કોરોનાની મહામારી છતાં આરોગ્ય બજેટમાં માત્ર 80 કરોડનો વધારો કરાયો છે. ગત વર્ષના 11243 કરોડની સામે 2021-22માં 11323 કરોડની ફાળવણી કરાઇ છે. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ અનુસાર GDPના 2.5 ટકા આરોગ્યમાં ફાળવવા જોઈએ. ગુજરાતમાં 2021-22 GDPની સરખામણીએ માત્ર 0.62 ટકા જ ફાળવાયા
શોધખોળ કરો
ગુજરાતમાં ખરેખર આરોગ્યની જે સુવિધાઓ ઉભી કરવી જોઈતી હતી એ નથી થઈ ને તેનો સરકારે જવાબ આપવો જોઈએ......
રાજકોટ
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge: ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
આગળ જુઓ
















