શોધખોળ કરો
Gujarat Heavy Rain Forecast: એક જ કલાકમાં નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી, જુઓ વીડિયોમાં
Gujarat Heavy Rain Forecast: એક જ કલાકમાં નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી, જુઓ વીડિયોમાં
રાજ્યના કેટલાક વિસ્તારોમાં એક કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એક કલાકમાં નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. એક કલાકમાં દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આ સાથે સુરત તાપીમાં પણ એક કલાકમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.. એક કલાકમાં ડાંગ અને નર્મદામાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો એક કલાકમાં વડોદરા અને છોટાઉેદપુરમાં પણ હળવા વરસાદની આગાહી છે. એક કલાકમાં ભરૂચ અને અમરેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે..
ગુજરાત
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
આગળ જુઓ




















