શોધખોળ કરો

Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

Gujarat Weather Update:  ગુજરાતમાં હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. ખેડૂતોની ચિંતા વધારતી આગાહી અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 3 એપ્રિલથી રાજ્યમાં વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ  રાજ્યમાં 3 એપ્રિલથી  આંધી અને વંટોળ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. 3થી10 એપ્રિલ વિવિધ વિસ્તારમાં  વરસાદ પડશે.  3થી6 એપ્રિલ સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ પડશે, 7થી10 એપ્રિલ મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસશે, કમોસમવી વરસાદ પડે તે પહેલા પવનની ગતિ પણ વધશે,. સૌરાષ્ટ્રમાં 40થી50 કિમી પ્રતિ કલાકની ઝડપે  પવન ફુંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં આગામી સપ્તાહમાં હવામાન ડિસ્ટર્બ રહે તેવી શકયતા છે આ સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને વાદળો વચ્ચે કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વાતાવરણમાં પલટાના કારણે આ સમયે તાપમાનો પારો ગગડતાં ગરમીથી રાહત મળશે. જો કે 
26 એપ્રિલ પછી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. 

હવામાન વિભાગે શું કરી આગાહી? 

હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. હવામાન  વિભાગની આગાહી મુજબ રાજ્યના ખેડૂતોના માથે હજુ બે દિવસ બરબાદીનું સંકટ છે. રાજ્યમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યૂલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે માવઠાનું અનુમાન છે.  આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.  સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર,  જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ,  છોટાઉદેપુર, દાહોદ, નર્મદા,  સુરત, તાપી, નવસારી, ડાંગમાં માવઠાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વાવ-થરાદ જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. થરાદ,લાખણી સહિતના તાલુકામાં વાદળો ઘેરાતા  ખેડૂતોમાં ચિંતા વધી છે. પોરબંદરના વાતાવરણમાં પણ પલટો આવતા અહીં 
પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. બરડા પંથકમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. માવઠાને કારણે પોરબંદર જિલ્લાના ખેડૂતો ચિંતિત મૂકાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ  વરસાદ વરસ્યો. કલ્યાણપુર પંથકમાં  કમોસમી વરસાદ વરસ્યો. ઓખા,મીઠાપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો.                                 

ગુજરાત વિડિઓઝ

Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
પતિએ પત્નીના ખાતામાં 71 લાખ જમા કરાવ્યા તો શું પત્નીએ ટેક્સ ભરવો પડશે? જાણો નવો નિયમ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget