શોધખોળ કરો

Gujarat Weather Update: રાજ્યમાં આજથી વધશે ગરમીનું જોર, 43ને પાર જાય તેવી આગાહી

રાજ્યમાં આજથી પડશે પ્રચંડ ગરમી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા ફરી એક વાર ગરમીનો પારો ઉંચકાયો છે. આગામી 48 કલાકમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં  2થી 3 ડિગ્રીનો વધારો થશે. ખાસ કરી કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કાળઝાળ ગરમીની સાથે હિટવેવની આગાહી કરવામાં આવી છે..હાલમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફનો પવન ફૂંકાઈ રહ્યો છે...અગાઉ સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે નબળું પડી ગયું છે. અને હાલમાં કોઈ નવી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે. 19 એપ્રિલ સુધી તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. રવિવારે સતત બીજા દિવસે અમદાવાદનું તાપમાન વધીને 40.7 ડિગ્રી નોંધાયું. જ્યારે રાજકોટ 41.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું...સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી હોટ એન્ડ હ્મુમિડ વાતાવરણ રહેશે....આ સ્થિતિ આગામી સાત દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે...જેના કારણે નાગરિકોને ભારે બફારો અને અકડામણનો સામનો કરવો પડી શકે છે.

ગુજરાત વિડિઓઝ

Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

Embed widget