શોધખોળ કરો
આદિપુર, અંજાર, ભૂજમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી
કચ્છમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પૂર્વ કચ્છના ગાંધીધામ, આદિપુર, અંજાર સહિત વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















