શોધખોળ કરો
ભારે વરસાદથી ભૂજ APMCમાં અલગ અલગ જણસ પલળતા નુકસાન, જુઓ વીડિયો
કચ્છમાં આવેલી ભૂજ APMC માર્કેટમાં વરસાદથી ખેડૂતોના અને વેપારીઓના માલને નુકશાન થયું છે જેમાં ગુવાર ,ઈસબગુલ,ધાણા, મંગ,જીરા, એરેંડા,તલ સૂર્યમુખી સહિત માલ વરસાદમાં પલળવાથી નુકશાન થયું છે વરસાદની આગાહી હોવા છતાં ભુજ APMCના હોદેદારો દ્વારા કોઈપણ પ્રકારની સેડની વ્યવસ્થા કરવામાં ના આવતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















