શોધખોળ કરો
વાપીના હરિયા પાર્ક વિસ્તારમાંથી મળ્યો કફ સીરપનો જથ્થો, જુઓ વીડિયો
વાપીમાં હરિયા પાર્ક વિસ્તારમાં બિનવારસી હાલતમાં કફ સીરપનો જથ્થો મળી આવતા સવાલ ઉઠી રહ્યા છે. કચરો ઠલવાતા નાળામાંથી એમ ક્રોક્સ નામની કફ સીરપનો જથ્થો મળી આવ્યો હતો. સવાલ એ થાય છે કે આ કફ સીરપનો જથ્થો કોણ ફેંકી ગયું. શરદી અને કફના રોગ માટે વપરાતી આ દવાનો ઉપયોગ નશાખોરો નશો કરવા માટે કરતા હોય છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















