શોધખોળ કરો
ઇફકોએ લીક્વીડ નેનો યુરિયાનો પ્રથમ જથ્થો ગુજરાતમાં કર્યો રિલીઝ, જુઓ વીડિયો
ઇફ્કોએ લિક્વીડ નેનો યુરિયાનો ગુજરાત માટે પ્રથમ જથ્થો આજે રિલીઝ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ઇફ્કો વાઇસ ચેરમેન દિલિપ સંઘાણી હાજર રહી નવા ઇફકો પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું લિક્વીડ યુરિયાના ૫૦૦ એમએલના ૨૪૦ રુપિયાનો દર નક્કી કરાયો છે. નેનો લીક્વીડ યુરિયાથી જમીનમાં ખાતર નો વપરાશ ઘટશે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
આગળ જુઓ



















