શોધખોળ કરો
રાજ્યમાં આગામી કેટલા દિવસ કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ વીડિયો
રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જોકે આગામી દિવસોમાં ઉત્તર તરફના પવનો ફૂંકાશે અને તેના કારણે તારીખ 4 અને 5થી ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. દરમિયાન કચ્છમાં કોલ્ડવેવની પણ આગાહી પણ કરવામાં આવી હતી.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
આગળ જુઓ



















