શોધખોળ કરો
ગુજરાતમાં ચોમાસાના આગમન અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?,જુઓ વીડિયો
અગામી ત્રણ દિવસમાં ચોમાસું કેરળમાં પ્રવેશે તેવી હવામાન વિભાગે(meteorological department) આગાહી કરી છે. ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસુ બેસે તેવી શક્યતા છે.દેશના દક્ષિણ રાજ્યોમાં મોનસૂન સમય પહેલા પહોંચે તેવી શક્યતા છે.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















