શોધખોળ કરો

Gujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા વરસી રહ્યાં છે. સૌથી વધુ બનાસકાઠામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે.ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. 4 જુલાઈ સવારના બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંઘાયો આંકડા પર નજર કરીએ.છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બનાસકાંઠાના વડગામમાં 4 ઈંચ વરસાદ  પડ્યો છે. મહીસાગરના કડાણામાં સાડા ત્રણ ઈંચ,પંચમહાલના શહેરામાં ત્રણ ઈંચ,નર્મદાના તિલકવાડામાં પોણા ત્રણ ઈંચ,મહીસાગરના ખાનપુરમાં સવા બે ઈંચ,કઠલાલ, ગળતેશ્વરમાં બે બે ઈંચ,પાલનપુરમાં બે ઈંચ,કુકરમુંડામાં બે ઈંચ ,કપરાડામાં પોણા બે ઈંચ ,ઠાસરામાં પોણા બે ઈંચ,ઉમરપાડામાં પોણા બે ઈંચ,નાંદોદ, ઝઘડીયામાં દોઢ ઈંચ વરસાદ  વરસ્યો છે.તો બીજી તરફ સુરત શહેરમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. ઉમરગામ,ખેડબ્રહ્મામાં સવા ઈંચ,હાલોલ, સતલાસણામાં સવા ઈંચ,સિંગવડ, સિદ્ધપુરમાં સવા ઈંચ,બાલાસિનોર, નસવાડીમાં એક ઈંચ,અંકલેશ્વર, ગરૂડેશ્વરમાં એક ઈંચ,સાગબારા,વડાલીમાં વરસ્યો એક એક ઈંચ,ડેડિયાપાડા, સંજેલીમાં વરસ્યો પોણો ઈંચ,માલપુર, કામરેજ, આહવામાં પોણો ઈંચ,ઓલપાડ, વઘઈમાં વરસ્યો પોણો ઈંચ,સુરતના માંડવી, ખેડાના મહુધામાં પોણો ઈંચ,લુણાવાડા, ક્વાંટ, વિજયનગરમાં અડધો ઈંચ,પારડી, અમદાવાદ શહેરમાં અડધો ઈંચ,ખેરાલુ, સોનગઢ, વડનગરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાત વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગરમાં ચકચારી ઘટના, જુગારધામ પર પોલીસ દરોડા દરમિયાન ભાગવા જતાં 3 યુવકો કૂવામાં ખાબક્યા, ત્રણેયના મોત

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget