શોધખોળ કરો
Kheda Fire | કપડવંજમાં મકાનમાં અચાનક ફાટી નીકળી આગ, મચી અફરા-તફરી
Kheda Fire | કપડવંજ તાલુકાના આતરસુંબા ગામના એક મકાનમાં લાગી આગ. આતરસુંબાના મહાદેવ વાળું ફળિયામાં આવેલા બે માળના રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડરની પાઈપ લીકેજના કારણે લાગી આગ. આગ લાગવાને કારણે આખું મકાન બળીને થયું ખાખ. ઘરમાં વસવાટ કરતાં પરિવારનો થયો ઘટનામાં આબાદ બચાવ.
ગુજરાત
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ


















