શોધખોળ કરો
Kutch: પૂરપાટ ઝડપે દોડતી કારે બે બાઇક ચાલકને લીધા અડફેટે, જુઓ રૂવાડા ઉભા કરી દે તેવો અકસ્માતનો વીડિયો
પુર્વ કચ્છ આદિપુરના જુમાપીર ફાટક પાસે અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે આવતી કારે બે બાઈક ચાલકને અડફેટે લીધા હતા. અકસ્માતમાં સાત વર્ષના બાળક સહિત બેના મોત થયા હતા જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક કાર મુકીને ફરાર થઇ ગયો હતો. આદિપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
ગુજરાત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
આગળ જુઓ


















