શોધખોળ કરો
Amreli Congress Candidate | કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરના ફોર્મ સામે ઉઠાવાયો વાંધો
Amreli Congress Candidate | અમરેલી લોકસભા બેઠક ઉપર ઉમેદવારી પત્ર ચકાસણી મામલે વિવાદ. કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુંમર સામે ભાજપ નેતા રવુ ખુમાણ એ વાંધો રજૂ કર્યો હતો. અમરેલી કલેકટર કચેરીમા ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ પહોંચી . કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુંમર સામે પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા રવુ ખુમાણ પહોંચીયા. મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ બંને પક્ષ દ્વારા દલીલો સાથે રજૂઆતો શરૂ.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
આગળ જુઓ




















