શોધખોળ કરો
મોરબીની આ કોલેજમાં સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ, એક જ રૂમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ થયા ભેગા
મોરબીમાં હળવદની ડી.વી.રાવલ કોલેજમાં સરકારી ગાઈડ લાઈન્સનું ઉલ્લંઘન થયું હતું. પરીક્ષાના ફોર્મ ભરવા આવેલા વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. એક જ રૂમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. કોલેજના સંચાલકોએ પણ આ સમયે કોરોનાની ગાઈડ લાઈન્સનું પાલન ન કરાવ્યું.
ગુજરાત
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ


















