શોધખોળ કરો
HSCની માર્કશીટ અંગે હજુ જાહેર નથી થઈ કોઈ ગાઈડ લાઇન, કોલેજ એડમિશન મામલે વિદ્યાર્થીઓ મૂંઝાયા
ધોરણ-12ની પરીક્ષા રદ્દ થયા બાદ કોલેજમાં પ્રવેશ અંગે વિદ્યાર્થીઓ મૂંઝાયા છે. HSCની માર્કશીટ અંગે પણ હજુ કોઈ ગાઈડ લાઇન જાહેર કારાઇ નથી. સરકાર જલ્દી નિર્ણય લે તો શિક્ષકો અને વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર થાય.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















