શોધખોળ કરો
ભાજપને મત આપનારને ધાનાણીએ ગણાવ્યા મૂરખ, ભાજપે પલટવારમાં શું કહ્યું?
ભાજપને મત આપનાર મતદાતાઓને વિપક્ષે મૂરખ ગણાવ્યા છે. પરેશ ધાનાણી(Paresh Dhanani)એ કહ્યું ભાજપને મત આપનાર મૂરખોને સસ્તુ પેટ્રોલ આપો. કોંગ્રેસની જન ચેતના યાત્રા દરમિયાન ધાનાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















