શોધખોળ કરો

Paresh Goswami | આગામી 24 કલાક અમદાવાદ માટે ભારે, જાણો પરેશ ગોસ્વામીની મોટી આગાહી

Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા છે. વરસાદને લઇને હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ કાલે વડોદરા, ભરૂચ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. મંગળવારના હવામાનની વાત કરીએ તો મંગળાવાર અને બુધવારે  આણંદમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ આગામી 24 કલાક અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. બંગાળની ખાડી નુ લોપ્રેસર ગુજરાતની નજીક આવી ચૂક્યુ છે અને હાલ તે મજબૂત બની ડીપ્રેશનમા ફેરવાયુ છે . ડીપ્રેશન હજુ પણ મજબૂત બનશે જેથી આવનારા ચાર દિવસ રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે ભારે થી અતિ ભારે વરસાદ પડશે .

ગુજરાત વિડિઓઝ

Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch Video

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે

અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ

Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન

ABP Premium
Advertisement

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?

અનેક હજાર રૂપિયા સસ્તી થઇ ઇલેક્ટ્રિક સ્કૂટી, જાણો હવે કેટલા પૈસા આપવા પડશે?

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં ભૂલથી પણ ન કરો આ ભૂલ, આવનારી પેઢીઓને ભોગવવું પડી શકે છે પરિણામ

શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ

Embed widget