શોધખોળ કરો

Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી

Weather Forecast:હવામાન વિભાગના જુદા જુદા મોડલ રાજ્યમાં વાતાવરણમાં પલટાના સંકેત આપી રહ્યાં છે.  હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીના આંકલન મુજબ આવનાર દિવસોમાં કમોસમી વરસાદ વરસશે.  જે મુજબ 31 માર્ચ એટલે કે આજે દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળી અહીં વાદળછાયું વાતાવરણ આજે સવારથી જોવા મળ્યું. મહારાષ્ટ્ર પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે અને કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.  

દક્ષિણ ગુજરાતના ડાંગ, આહવા, નવસારી, વાપીના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. માવઠા દરમિયાન થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે. જેથી કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટાનો અનુમાન છે. જો કે આવિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે પરંતુ વરસાદની શક્યતા નહિવત છે. 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મત મુજબ  કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ હાલ કોઇ કમોસમી વરસાદની શક્યતા નથી. જો કે એકાદ જગ્યાએ ઝાપટા પડે તો તે અપવાદરૂપ રહેશે, હવામાનના પલટાની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1 અને 2જી એપ્રિલ સુધી જ વાદળછાયું વાતાવરણ રહેશે. બાદ આકરા તાપનો અનુમાન છે.                                                                                                  

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના આંકલન મુજબ દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર નજીકના વિસ્તારમાં 5 એપ્રિલ સુધી હવામાનમાં પલટો જોવા મળશે એટલે કે અહીં વાતાવરણમાં પલટા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જેમાં ખાસ કરીને અરવલ્લી, મહિસાગર, દાહોદ, ગોધરા, છોડા ઉદેપુરમાં 1થી 5 એપ્રિલ દરમિયાન છુટછવાયો કમોસમી વરસાદ વરસી શકે છે. ઉપરાંત છોટા ઉદેપુરથી આગળની તરફના વિસ્તારમાં દક્ષિણ તરફ નર્મદા, ભરૂચ, અંકલેશ્વર, વલસાડ, વાપી,સુરતમાં પણ 5 એપ્રિલ સુધી હવામાનમાં અસ્થિરતા રહેશે અને વરસાદી ઝાપટી જોવા મળશે. 

હવામાન વિભાગની આગાહી મુજબ  આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠુ થઇ શકે છે. તો વળી, બીજીબાજુ પહેલી એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે તેવું અનુમાન પણ છે.

ગુજરાત વિડિઓઝ

Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની

Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 

ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું

સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 

શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 

Ration:  ઘરે બેઠા બની જશે રાશનકાર્ડ અને e-KYC પણ થઈ જશે, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ 

Aadhaar New Rule: આ ડોક્યૂમેન્ટ વગર આધાર નહીં થાય અપડેટ, UIDAI એ જાહેર કર્યું લિસ્ટ, જાણી લો

Embed widget