શોધખોળ કરો
યુવકની હત્યા થઇ હોવાના આરોપ સાથે બોટાદના માંડવા ગામે હાઇવે પર ચક્કાજામ, જુઓ વીડિયો
બોટાદના ગઢડાના માંડવા ગામે હાઇવે પર લોકોએ ચક્કાજામ કર્યો હતો. માંડવા ગામના યુવકની હત્યા થઇ હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો. પોલીસે ફરિયાદ ના લેતા પરિવારે ચક્કાજામ કર્યો હતો.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















