શોધખોળ કરો
પ્રાથમિક શિક્ષકોને 4200ના ગ્રેડ પેની માંગ સાથે ફરી શરુ થઈ શકે છે આંદોલન
ગાંધીનગર: પ્રાથમિક શિક્ષકોના પે ગ્રેડ મામલે રાષ્ટ્રીય શૈક્ષિક શિક્ષક મહાસંઘના હોદ્દેદારો આજે શિક્ષણમંત્રી સાથે મુલાકાત કરશે. શિક્ષણ મંત્રી બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પણ મુલાકાત કરશે. 4200 ગ્રેડ પે અંગેની નીતિ વિષયક નિર્ણય તો લેવાયો છે પરંતુ અમલ ન થતા 65 હજાર પ્રાથમિક શિક્ષકોને નુકસાન થયું છે. એવામાં પ્રાથમિક શિક્ષકોને ગ્રેડ પેની માંગ સાથે ફરી આંદોલન શરુ થઈ છે.
ગુજરાત
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ



















