શોધખોળ કરો
Arjun Modhwadia | લોલીપોપ નહીં, શિક્ષકોની કાયમી ભરતી કરવા મોઢવાડિયાની માંગ
Arjun Modhwadia | કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિદ્યાસહાયકોની ભરતીને લઈ ટ્વીટ કર્યું છે. નવી શિક્ષણ નીતિ હેઠળ, ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 30,000+ શિક્ષકોની અછત છે. તેમ છતાં, @BJP4Gujarat સરકાર માત્ર 2,750 વિદ્યા સહાયકોની ભરતી કરીને રાજ્યના યુવાનોને ગેરમાર્ગે દોરવા માંગે છે! રાજ્યના યુવાનો હવે ભાજપના આ જુમલા ને સમજી ગયા છે. ચૂંટણીમાં લોલીપોપ નહીં, કાયમી શિક્ષકોની ભરતી કરો.
ગુજરાત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
આગળ જુઓ


















