શોધખોળ કરો
આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, જુઓ વીડિયો
અમદાવાદમાં 17 જુન બાદ ચોમાસાનું (monsoon) આગમન થઈ શકે છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની (rain) આગાહી કરવામાં આવી છે. ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
આગળ જુઓ


















