શોધખોળ કરો
ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદમાં વડતાલના આચાર્ચ રાકેશ પ્રસાદે કોને આપી નોટિસ
ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. ગાદી પર એક દિવસ પૂરતો કબ્જો કરનારા રમેશ ભગતને આચાર્ય રાકેશપ્રસાદે નોટિસ આપતા જ વિવાદ વધુ વકર્યો છે. રમેશ ભગતનું વર્તન યોગ્ય ન હોવાનું જણાવી અપાયેલી નોટિસને લઈ એસપી સ્વામી ફરી વિફર્યા. એસપી સ્વામીએ વધુ એક વીડિયો આપી ડીવાયએસપી રાજદિપસિંહ નકુમના વર્તન અંગે સવાલ ઉઠાવ્યા હતા. એટલું જ નહીં ડીવાયએસપી નકુમ અને દેવપક્ષના ભાનુપ્રકાશ સ્વામી પુરાવાનો નાશ કરતા હોવાનો આરોપ પણ લગાવ્યો. રાકેશ પ્રસાદ પર એસપી સ્વામીએ આરોપ લગાવતા કહ્યું કે પોતાનું બોર્ડ ફરી બેસે તે માટે પ્રયાસો શરૂ કરાયા.
ગુજરાત
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
આગળ જુઓ


















