શોધખોળ કરો
રીક્ષા યુનિયને વાહન વ્યવહાર મંત્રી સાથે કરી બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ
સીએનજી ભાવ વધારા મુદ્દે રીક્ષા ચાલકોના હડતાળનો મામલો, રીક્ષા યુનિયને વાહન વ્યવહાર મંત્રી સાથે બેઠક કરી. હડતાળ માત્ર નામ પૂરતી જ હતી. આ હડતાળનો અમુક રીક્ષા ચાલકોએ વિરોધ કર્યો હતો.
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















