શોધખોળ કરો
મોરબીમાં નવલખી હાઈવે પર બની વિચિત્ર અકસ્માત,ચાલુ ટ્રકે નીકળ્યું પાછળનું વ્હીલ,જાનહાની ટળી
મોરબી(Morbi)માં નવલખી હાઈવે(Navlakhi Highway) પર વિચિત્ર અકસ્માત(accident)ની ઘટના બની છે. અહીંયા હાઈવે પર ચાલુ ટ્રકમાંથી ટાયર નીકળી ગયું હતું. ખાખરાળા ગામ નજીક એક ટી સ્ટોલમાં ટ્રકનું પાછળનું વ્હીલ ઘુસી ગયું હતું. જેથી નાસભાગ મચી ગઈ હતી.
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















