શોધખોળ કરો
સાબરકાંઠા: વહેલી સવારથી જ વરસાદ વરસ્યો, ખેતીના પાકને નુકસાન, જુઓ ગુજરાતી ન્યુઝ
સાબરકાંઠામાં વહેલી સવારે વરસાદ વરસ્યો. વાદળછાયું વાતાવરણ હોવાના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ વરસાદ ખેતીના પાકને નુકસાન કરી રહ્યું છે. જેને પગલે ખેડૂતોની હાલત દયનિય બની છે. હિંમતનગરમાં પણ વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા.
ગુજરાત
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
આગળ જુઓ

















