શોધખોળ કરો
સાબરકાંઠા: તલોદમાં પોલીસ કર્મચારીના ઘરમાંથી ઝડપાયું દારૂ બનાવવાનું કારખાનુ, જુઓ ગુજરાતી ન્યુઝ
સાબરકાંઠાના તલોદમાં પોલીસ કર્મચારીના ઘરમાંથી જ દારૂ બનાવવાનું મીની કારખાનું ઝડપાયું છે. રણજીતસિંહ ચૌહાણ અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પિતા પુત્ર કેમિકલ ભેળવીને હલકી કક્ષાનું દારૂ બનાવતા હતા.
ગુજરાત
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
આગળ જુઓ

















