શોધખોળ કરો
શેતાનનો અંત ક્યારે?: છેલ્લા 48 કલાકમાં સગીરા અને બાળકી સાથે દુષ્કર્મના બન્યા ત્રણ બનાવ
રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં સગીરા અને બાળકી સાથે દુષ્કર્મની ત્રણ ઘટનાઓ ઘટી હતી. નરોલીના નરાધમ પાડોશીએ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરી દીધી હતી. દાદરા નગર હવેલીમાં ચાર વર્ષની બાળકીને પાડોશીએ જ વિકૃતિનો શિકાર બનાવી હતી.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















