શોધખોળ કરો
Gujarat Rain Forecast | દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં પણ તૂટી પડશે વરસાદ
Gujarat Rain Alert: ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.રાજ્યના અન્ય જિલ્લાઓમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદની આગાહી છે. આગામી બે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















