શોધખોળ કરો
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે તાપમાન ગગડ્યું, જુઓ ક્યાં નોંધાયું કેટલું તાપમાન?
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે તાપમાન 8.8 ડિગ્રી જેટલું ગગડી ગયું છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાયક્લોનિક સર્કુલેશનના કારણની અસરથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. હજુ પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.
ગુજરાત
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આગળ જુઓ



















