શોધખોળ કરો
અમરેલીના આ ગામમાં જંગલી મધમાખીઓએ આતંક મચાવ્યો,જુઓ વીડિયો
અમરેલીના ધારીના ઝરપરા ગામમાં જંગલી મધમાખીઓએ આતંક મચાવ્યો છે.ગામમાં 10થી વધુ મજૂરો પર જંગલી મધમાખીનું ઝૂંડ ત્રાટક્યું.ઘાયલ મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગુજરાત
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
આગળ જુઓ




















