શોધખોળ કરો
દાહોદના નાનીડોકી ગામે રીક્ષા કોતરડામાં ખાબકી, ત્રણ બાળકોના મોત
દાહોદના નાનીડોકી ગામે રીક્ષા કોતરડામાં ખાબકતા ત્રણ બાળકોના મોત થયા હતા. રીક્ષામાં સવાર અન્ય ત્રણ મહિલાઓનો બચાવ થયો હતો. નાનીડોકી સૂકી તળાવના 30 ફૂટ ઉંડા કોતરડામાં રીક્ષા ખાબકી હતી. મહિલાની પ્રસૃતિ બાદ ઘરે આવતા સમયે આ દુર્ઘટના બની હતી. ઘટના બાદ ફાયર અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા
ગુજરાત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
આગળ જુઓ


















