શોધખોળ કરો
Uttarayan 2024 | ગોધરામાં ચાઇનીઝ દોરીથી 4 લોકોને ઇજા, જુઓ અહેવાલ
Uttarayan 2024 | ઉતરાયણ પૂર્વ સંધ્યાએ જીલ્લામાં અકસ્માતની ભરમાર. સામ સામે બાઇક અથડાવાની બે ધટના બની. અકસ્માત ની ઘટના મા 6 લોકો ઇજાગ્રસ્ત. ઈજાગ્રસ્ત મા બે ની હાલત ગંભીર જણાઈ આવતાં વધૂ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા. શહેરા ના તાડવા પાટીયા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત. દાહોદ હાઇવે નાં ચંચેલાવ પાસે બે બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત. ઈજાગ્રસ્ત તમામ લોકોને 108 દવારા સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં.
ગુજરાત
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
આગળ જુઓ

















